અમેરિકાના ડેનવર શહેરના બે ભાઈ-બહેનોએ 95 અને 94 વર્ષની ઉંમરે એક સાથે ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે વૃદ્ધ મહિલાનું નામ એનિટા રેમિરેઝ અને પુરુષનું નામ જ્યોર્જ રેમિરેઝ છે આશરે 80 વર્ષ પહેલાં છોડી દીધેલા ભણતરને તેમણે ધગશથી પૂરું કર્યું હતું બીજા વિશ્વયુદ્ધને કારણે બંને ભાઈ-બહેનોએ નાની ઉંમરમાં ભણતરને તિલાંજલિ આપી દીધી હતી