દિલ્હી જતી બસમાં રખડતી ગાય ચડી ગઈ, મહામહેનતે બહાર નીકાળી

2019-06-01 1,174

હિમાચલ પ્રદેશના કાંગડામાં આવેલા જ્વાલામુખી બસ ડેપોમાં અજીબોગરીબ નજારો જોવા મળ્યો હતો જ્વાલામુખીથી દિલ્હી જતી હિમાચલપરિવહન નિગમની બસમાં મોકો જોઈને રસ્તે રઝળતી ગાયે પણ ઘૂસ મારી દીધી હતી ગાયને બસમાં જોઈને જ કેટલાક મુસાફરોએ નીચે ઉતરવામાટે દોટ મૂકી હતી તો સાથે નીચે ઉભેલા મુસાફરોએ તો વીડિયો પણ બનાવી લીધો હતો બસની અંદર અને બહાર એમ બે બાજુ અફડાતફડીનોમાહોલ હતો જેના કારણે ગાય પણ ભડકી હતી બસમાં રહેલા કંડક્ટરે મહા મહેનતે અન્ય મુસાફરોની મદદથઈ 15 મિનિટ બાદ તેને બહારનીકાળવામાં સફળતા મેળવી હતી

Videos similaires