તમિલનાડુથી એક પ્રેરિત કરનાર વીડિયો સામે આવ્યો છે ભારતીય તટરક્ષક દળના ડાયરેક્ટર જનરલ રાજેન્દ્ર સિંઘે સેનાની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતુ ચેન્નાઈના દરિયામાં ઈન્ડિયન નેવીની રાહત અને બચાવ, પ્રદુષણ નિવારણ, વિપરીત હવામાન સામે તૈયારીઓની ટ્રેનીંગ ચાલી રહી છે DGએ હેલિકોપ્ટરમાં બેસીને નિરીક્ષણ કરી સૈનિકોનો ઉત્સાહ વધાર્યો હતો