રસ્તા પર ડેડ બોડી જોઈ, છતાં હાર્યા વગર બે બહેનોએ એવરેસ્ટ સર કર્યો

2019-06-01 1,530

સુરત: ‘અમને તો એવરેસ્ટ ચઢવા કરતાં નીચે ઉતરવાનું સૌથી અઘરું લાગ્યું કારણે કે, અમે ઉપર ચડી તો ગયા પરંતુ જ્યારે નીચે ઉતરતાં ત્યારે એમ લાગતું હતું કે, અમે ઘરે પહોંચીશું કે નહીં કારણ કે, એકદમ લીસ્સો રસ્તો હતો એક વખત જો લપસી ગયા તો બરફમાં ક્યાં ખોવાઈ જઈએ કંઈ નક્કી જ ન હોય રસ્તામાં અનેક લાશો જોઈ છતાં હાર્યા વગર અમે આગળ વધતાં હતાં કારણે કે, કિસ્મત બીજો મોકો આપતી નથી જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે જ કંઈ કરી શકાય છે ’ એવરેસ્ટ સર કરનાર ગુજરાતની પ્રથમ મહિલા અદિતી અને અનુજા વૈદ્ય સુરત આવી પહોંચ્યા હતાં ત્યારે અદિતી વૈદ્યએ સિટી ભાસ્કર સાથે એમના અનુભવો શેર કર્યા હતાં

Videos similaires