અમેરિકાના વર્જીનિયામાં માસ શૂટિંગ, 12 લોકોના મોત તો 6 લોકો ઘાયલ

2019-06-01 2,088

અમેરિકાના વર્જીનિયામાં માસ શૂટિંગની ઘટના સામે આવી છેઆ માસ શૂટિંગમાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે તો6 લોકો ઘાયલ પણ થયા છેવર્જીનિયા બીચ પર માસ શૂટિંગની ઘટનાને અંજામ આપનાર સંદિગ્ધ હુમલાખોર મ્યૂનિ; સેન્ટરનો કર્મચારીનો કર્મચારી છેતેણે પોતાની જ ઓફિસમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતોપોલીસના હાથે હુમલાખોરનું મોત થયું છે તો એફબીઆઈએ ઘટનાની તપાસ શરૂ કરી કરી છેઅમેરિકામાં છેલ્લા એક વર્ષમાં માસ શૂટિંગની આ 150મી ઘટના છે

Videos similaires