Speed News: અમેરિકાના વર્જીનિયામાં માસ શૂટિંગની ઘટના, 12 લોકોના મોત

2019-06-01 636

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંઅમેરિકાના વર્જીનિયામાં માસ શૂટિંગની ઘટના ઘટી છે જેમા અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છેજ્યારે 6 લોકો ઘાયલ થયા છેહુમલાખોરને પોલીસે ગોળી મારી દીધી છેઆ ઉપરાંત અન્ય સમાચારો પણ જોઈશું

Videos similaires