Speed News: આનંદો, ચોમાસું સારું રહેશે

2019-05-31 232

હવામાન વિભાગના મતે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે આ વર્ષે 96થી 110 ટકા વરસાદની શક્યતા દર્શાવાઈ છે 6 જૂને ચોમાસું કેરળ પહોંચશે અને જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી ચોમાસું જામેલું રહેશેGSTનો દર ઘટાડી મોદી સરકાર દેશવાસીઓને મોટી રાહત આપી શકે છે સૂત્રોનું માનીએ તો સરકાર 18 ટકાનો સ્લેબ ઘટાડી 14 ટકા કરી શકે છે GST કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવાઈ શકે છે જો આ નિર્ણય થશે તો ઘણી વસ્તુઓ સસ્તી થશે