અંબાજીના જંગલમાં ગરમીને પગલે આગ લાગતા કાબૂમાં લેવા પ્રયાસ

2019-05-31 1,023

પાલનપુર: અંબાજીના જંગલમાં દવ ફાટી નીકળો હતો લોકો ગરમીના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવી રહ્યા છે વધુ આગ ન પ્રસરી તેની તકેદારી રાખવા માટે વનવિભાગને જાણ કરાઈ હતી જ્યારે આગને કાબૂમાં લેવા માટે સ્થાનિકો પ્રયાસ કરી રહ્યા છે ફાયરની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ છે

Videos similaires