જાણો કે શપથ વખતે મોદીના મંત્રી પ્રતાપ સારંગી માટે સૌથી વધુ તાળીઓ કેમ પડી હતી

2019-05-31 22,207

નરેન્દ્ર મોદીએ બીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા હતામોદીની સાથે 57 મંત્રીઓએ પણ શપથ લીધા હતામંત્રીઓ શપથ લઈ રહ્યા હતા તે દરમ્યાન એક મંત્રી વખતે સૌથી વધુ તાળીઓ પડી હતી અને ખાસ કરીને અમિત શાહે પણ તાળીઓ પાડી હતી તો ચાલો શપથ વખતે સૌથી વધુ તાળીઓ મેળવનાર પ્રતાપચંદ્ર સારંગીને મળીએ

Videos similaires