હારીજના તંબોળિયા નર્મદા મુખ્ય કેનાલમાં 50 ફૂટ મોટું ગાબડું, અધિકારીઓ ઘોર નિંદ્રામાં

2019-05-31 300

હારીજ: તંબોળીયા ગામેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલના દરવાજાઓની આગળ જ 50 ફૂટ ઉપરાંતનું મસમોટું ગાબડું પડેલું યથાવત છે ચોમાસું નજીકે છે ત્યારે ભારે વરસાદ થાય તો આખા તંબોળિયા ગામને ખતરો થઈ શકે છે કેનાલના ગાબડા બાદ પણ સરકારીબાબુઓ અગાઉથી કોઈ પગલા ભરવા તૈયાર નથી અને સરકારનું કાંઇ સંભળાતું ના હોય તેવું દેખાઈ રહ્યું છે

Videos similaires