થરા: થરામાં પપુસંતશ્રી સદારામ બાપાની આજે ગુરુ વંદના ભંડારા મહોત્સવ યોજાયો સમગ્ર ગુજરાતભરમાંથી સંતો મહતો સાથે ગામે ગામથી સફેદ ધજા સાથે પગપાળા સંઘ લઇ ભાવિકભક્તો ટોટાણા ખાતે પ્રસાદ લઇ બાપુના દર્શન કરી રહ્યા છે બનાસકાંઠા જીલ્લાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ટોટાણા ખાતેના આશ્રમના પુજય સંત શ્રી સદારામબાપુનો દેહવિલય થતાં તેમના માનમાં સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી