‘સરકારને લૂંટવા જ આવ્યા છીએ, મોદીને તો ખાસ...’ કહેતો પોલીસ કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ

2019-05-31 4,248

સુરતઃશહેરના રાંદેર પોલીસ ચોકીમાં ફરજ બજાવતાં ટ્રાફિક ઝોન 4ના હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ રામસિંહ રાઠોડનો સરકાર અને મોદીને બિભસ્ત ગાળો આપતો વીડિયો વાયરલ થયો છે ટ્રાફિક નિયમનો ભંગ કરનાર કાર ચાલકને દંડ કરતી વેળાએ આવેશમાં આવી બેફામ રીતે સરકાર અને નરેન્દ્ર મોદીને ગાળો આપે છે વીડિયો એવું કહે છે કે ‘સરકારને લૂંટવા જ આવ્યા છીએ, મોદી ને તો ખાસ લૂંટવાનો છે’

Videos similaires