રાજનાથ સિંહ, અમિત શાહ સહિતનાએ શપથ લીધા, રતન ટાટા, મુકેશ અંબાણી, રજનીકાંત હાજર રહ્યાં

2019-05-30 1,045

નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં બીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા છે બીજા નંબરે રાજનાથ સિંહ અને ત્રીજા નંબરે અમિત શાહે મંત્રી પદના શપથ લીધા છે શાહે પહેલીવાર કેન્દ્રીય મંત્રી તરીકેના શપથ લીધા છે ત્રણ વર્ષ વિદેશ સચિવ રહેલા એસ જયશંકરને પણ કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે સુષમા સ્વરાજને કોઈ મંત્રી બનાવવામાં આવ્યા નથી તેઓ સમારોહ દરમિયાન દર્શક હરોળમાં બેઠાહતા આ દરમિયાન નીતીશ કુમારે કહ્યું કે, અમે નવી સરકારનો હિસ્સો નહીં બનીએ મોદી મંત્રીમંડળમાં 64 મીત્રી હોઈ શકે ચે 2014માં 45 મંત્રીઓને શપથ અપાવવામાં આવી હતી જોકે અંતે કુલ મંત્રીઓની સંખ્યા 76 થઈ ગઈ હતી

Videos similaires