ક્રિકેટ વર્લ્ડ કપ 2019ને હોસ્ટ કરશે પાકિસ્તાનની ગ્લેમરસ એન્કર જૈનબ અબ્બાસ

2019-05-30 2,063

ક્રિકેટ વર્લ્ડ કપ 2019નો પ્રારંભ ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના મેચથી થઈ ગયો છે આ ટૂર્નામેન્ટમાં દુનિયાની ટોપ 10 વનડે ટીમ વર્લ્ડ કપ ટ્રોફી માટે સામસામે આવશે જ્યાં ધુરંધર ખેલાડીઓ પોતાની પ્રતિભાને રજૂ કરશે વિરાટ કોહલીથી લઈ ક્રિસ ગેલ સુધી અને જોસ બટલરથી લઈને મિચેલ સ્ટાર્ક સુધી ટૂર્નામેન્ટમાં એવા ખેલાડીઓ છે જે પોતાની હૂનરથી લોકોનું મનોરંજન કરશે, આ ખેલાડીઓ વચ્ચે કેટલીક મહિલા એન્કર્સ પણ છે જે મેચમાં ચર્ચામાં બની રહે છે આ મહિલા એન્કર્સને જેટલી ક્રિકેટની પીચથી લઇને ખેલાડીઓ સુધીની તમામ જાણકારી છે તે એટલી જ ગ્લેમરસ અને બુદ્ધીમત્તાની ક્ષમતા ધરાવે છે આ વખતના વર્લ્ડ કપ ઈવેન્ટમાં કમેન્ટ્રી કરતો ક્યો ગ્લેમરસ ચહેરો તમને જોવા મળશે, તેના માટે આ વીડિયો જોવો રહ્યો