સુરતમાં સગર્ભા મહિલાઓ લેબર ડાન્સને બેલી ફોમમાં કરી અવેરનેસનો મેસેજ આપ્યો

2019-05-30 1,348

સુરતઃસગર્ભા મહિલાઓમાં પ્રવર્તતી ખોટી માન્યતા સામે અવેરનેસ ફેલાય તે માટે લેબર ડાન્સનો કાર્યક્રમ યોજાયો હતો 101 પ્રેગનન્સી સેન્ટર દ્વારા ખાસ સગર્ભા મહિલા માટે વિશેષ ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓએ લેબર ડાન્સને બેલી ડાન્સના ફોમમાં રજૂ કરીને આનંદ માણ્યો હતો સાથે જ પેટમાં ઉછરી રહેલા બેબીએ પણ આ ડાન્સની માણી હોવાનું સગર્ભાઓએ જણાવ્યું હતું

Videos similaires