મોદી કેબિનેટમાં મંત્રી પદના શપથ ગ્રહણ કરવા જઈ રહેલા મનસુખ માંડવિયા સાઈકલમાં મારશે એન્ટ્રી

2019-05-30 490

રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી ટર્મ માટે શપથ લેશે તેને લઇને શાહી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે આ તમામ વાતો વચ્ચે ગુજરાતના મંત્રી મનસુખ માંડવિયા શપથગ્રહણ કરવા માટે સાયકલ પર જવાનું મન બનાવી લીધું છે તેના માટે તેમને જાહેરાત પણ કરી દીધી છે સંસદમાં સાઇકલ લઇને જવા માટે જાણીતા માંડવિયા આ વખતે પણ શપથગ્રહણ સમારોહમાં સાઇકલ લઈને જશે તેવું તેમણે એક ચેનલના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતુ

Videos similaires