ડીસા: 20 હજાર મત્તાની લૂંટ કરનાર ડીસાના ભડથ ગામના ચાર શખ્સો ઝડપાયા

2019-05-30 229

ડીસા: થેરવાડા ગામના રહેવાસી તથા મહેસાણા સેલ્સટેક્સ ઑફિસના સિનિયર ક્લાર્ક પાસેથી બાઇવાડા સબ સ્ટેશન પાસે બાઇક પર આવેલા 4 શખ્સોએ રૂ15 હજાર રોકડ તથા મોબાઈલ મળી કુલ 20 હજાર મત્તાની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતા આ મામલે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી ત્યારે પોલીસે સીસીટીવી કેમેરા તથા કોલ ડિટેઇલ આધારે 4 શખ્સોને દબોચ્યા હતા

Videos similaires