ફેમિલિ વેડિંગમાં સુહાના ખાનનો ટ્રેડિશનલ લૂક, મહેંદી મૂકતી ડાન્સ કરતી જોવા મળી

2019-05-30 1,687

શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનબૉલિવૂડમાં આવતા પહેલા જ સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે તેની સોશિયલ મીડિયામાંતગડી ફેન ફોલોઈંગ છે સુહાના તેના એક ફોટોથી ઈન્ટરનેટ પર ચર્ચા બની જાય છે હાલમાં જસુહાનાએ કઝિન્સ સાથે એક ફેમિલિ વેડિંગ અટેન્ડ કરી, જેના વીડિયો અને ફોટોઝ આલિયા છિબાએ શેર કર્યા છે આલિયા સુહાનાની કઝિન સિસ્ટર છે ઈન્ડિયન અટાયરમાં સુહાનાએ મહેંદી સાથે પોઝ આપ્યો હતો જેમાં તેણે પંજાબી શૂટ સાથે ઈયરિંગ્સ અને લાઇટ મેકઅપ કરી લૂક કમ્પલિટ કર્યો હતો એક વીડિયોમાં તે મહેંદી લગાવતી જોવા મળે છે કઝિન્સ સાથે ડાન્સ કરતી પણ જોવા મળે છે એથનિક વેરમાં સુહાના ઘણી જ સુંદર લાગતી હતી

Videos similaires