CMના ગામમા દેશી દારૂની રેલમછેલ, પોલીસે 30 હજાર લીટરનાં મટેરિયલનો નાશ કર્યો

2019-05-30 2,046

રાજકોટ: ગાંધીનું ગુજરાત અને વિજય રૂપાણીના રાજકોટમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર હોવાનું સામે આવ્યું છે રાજકોટમાં કુબલિયાપરામાં દેશી દારૂઓની ભઠ્ઠી છે તે વાતો તો જગજાહેર છે દેશી દારૂના ધંધાર્થીઓ પણ મહિને લાખોનો હપ્તો આપે છે તે વાત ખાનગીમાં જાહેર જેવું જ છે પરંતુ આજે અચાનક જ પોલીસને આ વિસ્તાર યાદ આવ્યો અને 150 જેટલી પોલીસ સવારથી તૂટી પડી અને ઘરમાં ચાલતા દેશી દારૂના ભઠ્ઠા પર તૂટી પડી હતી જેમાં 30 હજાર જેટલો દેશી દારૂ બનાવાના આથા સહિતના રો મટિરયલનો નાશ કરવામા આવ્યો હતો જો કે રેડ દરમિયાન કુબલિયાપરા વિસ્તારમાં દેશી દારૂની રિતસર નદીઓ વહી હતી

Videos similaires