અમદાવાદ:થલતેજ વિસ્તારમાં રહેતી સગીરા વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળી હતી ત્યારે પાછળથી બાઈક લઈને આવેલા શખસે યુવતીના છાતીમાં ભાગે હાથ નાખી છેડતી કરી ફરાર થઈ ગયો હતો સોલા પોલીસે ગુનો નોંધી બાઈક નંબરના આધારે આરોપની શોધખોળ શરૂ કરી છે પિતા સાથે મોર્નિંગ વોકમાં નીકળી હતી: થલતેજમાં રહેતી 17 વર્ષની સગીરા મંગળવારે સવારે સાત વાગ્યાની આસપાસ પિતા સાથે મોર્નિંગ વોકમાં નીકળી હતી