પ્રેક્ટિસ મેચમાં ધોનીએ ફિલ્ડરને સ્કવેર લેગમાં મોકલ્યો, વીડિયો વાઈરલ થયો

2019-05-29 3,106

બાંગ્લાદેશ સામેની પ્રેક્ટિસ મેચ સમયે ધોનીએ શબ્બીર રહેમાન બોલિંગ કરી રહ્યો હતોત્યારે તેને અટકાવ્યો હતો બોલર કંઈ સમજે તે પહેલાં જ માહીએ મિડવિકેટ પર ઉભા રહેલા ફિલ્ડરને ઈશારો કરીને સ્કવેર લેગમાં જવાની સલાહ આપી હતી તો આ તરફ સૌના આશ્ચર્ય વચ્ચે તે ફિલ્ડરે પણ ધોનીના શબ્દોનું પાલન કર્યું હતું સોશિયલ મીડિયામાં પણ પછી ધોનીના ફેન્સે આને માહી મોમેન્ટ ગણાવીને વીડિયો શેર કર્યો હતોને જણાવ્યું હતું કે માહી હૈ તો મુમકીન હૈ, માહી મેન્ટોરિંગ એવરીવન જો કે ખરેખર શું કારણ હતું તે જાણી શકાયું નથી પણ નિષ્ણાતોના મતે બોલર રનિંગ સ્ટાર્ટ કરે તે પહેલાં જ ફિલ્ડર પણ દોડવા લાગ્યો હતો ને છેક ત્યાં સુધી પહોંચી ગયો હતો જે નિયમાનુસાર યોગ્ય નથી કદાચ આ જ કારણોસર ધોનીને તેને ફરીથી સ્કવેર લેગમાં મોકલી દીધો હતો

Videos similaires