Speed News: સવર્ણોને 10 ટકા અનામતનો લાભ આ વર્ષથી જ મળશે

2019-05-29 646

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, આગામી સત્રથી જ રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજના મેડિકલ અને એન્જિનિયરિંગના ઉચ્ચ અભ્યાસમાં 10% EBCનો અમલ થશે ત્રણ દિવસ પહેલાં મુખ્યમંત્રી અને શિક્ષણ વિભાગના અધિકારીઓની મીટિંગ બાદ આ નિર્ણય કરાયો છેએપ્રિલ 2019માં લેવાયેલી પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની રિ-ટેસ્ટ શાળાઓએ 10 જૂન સુધી પૂર્ણ કરવાની રહેશે તેનું પરિણામ 15 જૂન સુધીમાં જાહેર કરવું પડશે બોર્ડે ધોરણ 9 અને 11ની રિ-ટેસ્ટ નહીં લેવાનું નક્કી કર્યું હતું જોકે વાલીઓએ શિક્ષણમંત્રીને કરેલી રજૂઆત બાદ નિર્ણય બદલાયો છે

Videos similaires