પાયલ બુટાણીએ ધોરાજીમાં ફ્લેટ માલિકને દુષ્કર્મ કેસમાં ફસાવવા 20 લાખ માંગ્યા

2019-05-29 2,270

રાજકોટ: ધોરાજીમાં હનિટ્રેપનો એક વધુ એક બનાવ સામે આવ્યો છે, જેમાં કુખ્યાત પાયલ બુટાણીનું નામ સામે આવ્યું છે પાયલ બુટાણી અગાઉ પણ અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુકી છે આ મામલે પોલીસે તેની ધરપકડ કરી છે 2017ના વર્ષમાં પાયલ બુટાણી સામે એક ફ્લેટના ફ્લેટ માલિકને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતીઆ કેસની વિગત એવી છે કે કુખ્યાત પાયલ બુટાણી અને તેની ટોળકીએ ધોરાજીના એક વેપારીને હનિટ્રેપમાં ફસાવ્યો હતો જે બાદમાં વેપારીની બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી

Videos similaires