વડોદરામાં દૂષિત પાણી મુદ્દે લોકોએ મ્યુનિ. કમિશનર અને મેયર સમક્ષ રોષ ઠાલવ્યો

2019-05-29 266

વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા નિમેટા ખાતેના ટ્રીટમેન્ટ પ્લાન્ટની સફાઇ કર્યાં પછી પણ શહેરના પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણીનો પ્રશ્ન હલ થયો નથી આજે બોપાદ પાણીની ટાંકીની મુલાકાતે ગયેલા મ્યુનિસિપલ કમિશનર, મેયર, કાઉન્સિલર્સ અને હાજર રહેલા ઉચ્ચ અધિકારીઓ સામે સ્થાનિક લોકોએ દૂષિત પાણીનો પ્રશ્ન હલ કરવાની માંગણી સાથે રોષ ઠાલવ્યો હતો

Videos similaires