નવરાત્રીનાં વેકેશનનો સ્વનિર્ભર શાળા સંચાલકોએ વિરોધ કર્યો, CMને રજૂઆત કરશે

2019-05-29 126

રાજકોટ:સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે નવરાત્રી વેકેશનનો વિરોધ કર્યો છે ખાનગી શાળાના સંચાલકોએ નવરાત્રી વેકશનના પરિપત્રનો વિરોધ કર્યો છે આસાથે જ તેઓ રાજ્યના શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરશે સંચાલકોએ દાવો કર્યો છે કે વેકેશનથી બાળકોનું શિક્ષણ કાર્ય બગડે છે મહત્વનું છે કે ગત વર્ષે પણ રાજકોટના સંચાલકોએ વિરોધ કર્યો હતો

Videos similaires