વડોદરામાં કિન્નરે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી, બરાનપુરાના કિન્નરોના ત્રાસથી આપઘાતનો સાથીઓનો આક્ષેપ

2019-05-29 1,192

ડોદરા:વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આકાશ ઉર્ફે આરતી નામના કિન્નરે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે તેના સાથી કિન્નરોએ આક્ષેપ કર્યો છે કે, બરાનપુરાના કિન્નરોના ત્રાસથી આરતીએ આપઘાત કરી લીધો છે કિશનવાડી વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં બ્લોક નંબર-22, રૂમ નંબર-18માં રહેતા આકાશ ઉર્ફ આરતીકુંવરબા જયંતિભાઇ (ઉંવ19) નામના કિન્નરે મંગળવારે રાત્રી દરમિયાન પોતાના ઘરમાં પંખા સાથે ઓઢણીથી ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી આ કિન્નર લોકોના ઘરે માંગીને પોતાનું ગુજરાન ચલાવતો હતો

Videos similaires