વામૈયા ગામમાં અનુસૂચિત જાતિના લોકોનો બહિષ્કાર, ખુદ કલેક્ટર અને SP સુલેહ કરવા દોડી ગયા

2019-05-29 1,776

પાટણ: વામૈયા ગામમાં અનુસૂચિત જાતિના લોકોનો ગામલોકોએ બહિષ્કાર કર્યો હતો એ જાતિમાંથી આવતા લોકો સાથે ગ્રામજનોએ કરિયાણું, રોજગારી સહિતના બંધનો લાદી દીધા હતા ઘટનાની જાણ થતાં કલેક્ટર આનંદ પટેલ, એસપી શોભા ભૂતડા ગામમાં દોડી જઈને બેઠક યોજીને સુલેહ કરાવ્યો હતો સાથે જ કોઈપણ પ્રકારનો ફરી બહિષ્કાર કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી

Videos similaires