BEમાં કોમ્પ્યુટર સાયન્સમાં ડિસ્ટિન્ક્શન પ્લસ માર્ક્સ છે, શું IELTS વગર કેનેડામાં સ્ટડી કરવાં જઈ શકાય?

2019-05-29 2,151

વીડિયો ડેસ્કઃ Divyabhaskarcomના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે ગાંધીનગરથી જય પટેલે પૂછ્યું છે કે, ‘હું LDRP-ITR ગાંધીનગરમાં સ્ટડી કરી રહ્યો છું, મારે બેચલર્સ ઇન એન્જિનિયરિંગમાં કોમ્પ્યુટર સાયન્સમાં ડિસ્ટિન્ક્શન પ્લસ માર્ક્સ છે, શું હું કેનેડામાં IELTS વગર સ્ટડી કરવાં જઈ શકું?’ જાણો વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરનો જવાબ

Videos similaires