નારાજ રાહુલ ગાંધી ત્રીજા દિવસે પણ ગેહલોતને ન મળ્યા

2019-05-29 195

રાજસ્થાનમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શનના કારણે પાર્ટીમાં અંદરો અંદર તણાવ વધી રહ્યો છે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી અશોક ગેહલોતને સતત ત્રીજા દિવસે પણ મળવાની તક આપી ન હતી બીજી તરફ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ સાથે છેલ્લા ત્રણ દિવસોથી મુલાકાત કરી નથી બન્ને રવિવારથીતેમને મળવાના પ્રયાસો કરી રહ્યા હતા મંગળવારે બન્ને નેતા મુલાકાત માટે તુગલક રોડ સ્થિત નિવાસસ્થાને સવારે 11 વાગે પહોંચ્યા હતા, પરંતુ દિવસભર રાહ જોયા છતા પણ રાહુલ ગાંધી સાથે મુલાકાત થઈશકી ન હતી બીજી બાજુ રાજસ્થાનમાં સ્થાનિક નેતાઓએ કહ્યું કે,ગેહલોતે હારની જવાબદારી લેવી જોઈએ

Videos similaires