Speed News: રાહુલ રાજીનામું આપવા અડગ, પાયલટ અને પ્રિયંકા સાથે મુલાકાત કરી

2019-05-28 284

રાહુલ ગાંધી પોતાના પદ પરથી રાજીનામું આપવા મક્કમ છે પાર્ટી તેમને મનાવવા માટે રાષ્ટ્રીય સંમેલન બોલાવી શકે છે મંગળવારે પ્રિયંકા ગાંધી વાડ્રા, પાર્ટી પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલા અને સચિન પાયલટ સહિતના નેતાઓ તેમને મળવા પહોંચ્યા હતાલોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠક પર કોંગ્રેસનો સફાયો થતાં પરેશ ધાનાણીએ વિપક્ષ નેતાના પદેથી રાજીનામાની ઓફર કરતાં કોંગ્રેસે નકારી હતી આ અંગે DivyaBhaskar સાથે વાત કરતા કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે, હારની નૈતિક જવાબદારી સ્વીકારી પરેશ ધાનાણીએ રાજીનામુ આપવાની ઓફર કરી હતી પરંતુ પક્ષે તેને સ્વીકારી નથી

Videos similaires