સેલવાસમાં પ્લાસ્ટીકની વસ્તુઓ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી

2019-05-28 384

સુરતઃકેન્દ્ર સાશિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે આવેલી પ્લાસ્ટીકની વસ્તુઓ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી ગઈ હતી ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આગ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ત્રણથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ લેવાની કામગીરી હાથ ધરી છે

Videos similaires