થરાદ પાસે મારૂતિ વાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી, સ્થાનિકોએ પાણીનો મારો કર્યો

2019-05-28 571

પાલનપુર:થરાદ પાસે બિસ્કિટ ભરેલી મારૂતિ વાનમાં શોર્ટ સર્કિટના પગલે આગ લાગી હતી અમદાવાદ પાસિંગની જીજે01એચએ4071માં શોર્ટ સર્કિટને પગલે આગી લાગી હતી આગને પગલે ડ્રાઈવરની સીટ પાસેથી ઘૂમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા આગને પગલે સચેત ડ્રાઈવરે કાર ઊભી રાખીને ઉતરી ગયો હતો આસપાસના લોકો દોડી જઈને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો લોકોના પ્રયાસથી આગ પર કાબૂ આવ્યો હતો

Videos similaires