વડાપ્રધાન મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી

2019-05-28 2,017

વડાપ્રધાન મોદીએ મંગળવારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી મુખર્જીએ મોદીને મીઠાઈ ખવડાવીને જીતીની શુભેચ્છા પાઠવી હતી તાજેતરમાં જ મોદી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીના પણ આશીર્વાદ લેવા પહોંચ્યા હતા બન્ને નેતાઓએ મોદીની જીતની શુભેચ્છાઓ પાઠવી હતી

Videos similaires