DRDOએ Akash-1S મિસાઈલનું બીજી વખત સફળ પરીક્ષણ કર્યું

2019-05-28 747

ભારતીય વૈૈજ્ઞાનિકોને વધુ એક સફળતા મળી સોમવારે DRDOએ Akash-1S મિસાઈલનું સતત બીજી વખત સફળ પરીક્ષણ કર્યું હતુ ઉલ્લેખનીય છે કે, Akash-1S સરફેસ ટુ એર ડિફેન્સ મિસાઈલ છે આકાશ -1 એસ સંપૂર્ણ સ્વદેશી બનાવટની મિસાઈલ છે જે દુશ્મન દેશનાં વિમાનોનો એક ઝાટકે ખાતમો બોલાવવા માટે સક્ષમ છે

Videos similaires