નરેન્દ્ર મોદીનો શિવ સાથે વડનગરથી લઈ વારાણસી સુધીનો નાતો

2019-05-28 779

નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન બની ગયા છેમોદી વડાપ્રધાન બન્યા બાદ વારાણસી ગયા હતાઅહી તેમણે કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતીમોદીની શિવ પૂજાથી એમનો શિવ સાથેનો નાતો ફરી યાદ આવે છેમોદીને નાનપણથી શિવ સાથે નાતો છેમોદી નાના હતા ત્યારે વડનગરના પ્રાચીન મંદિર હાટકેશ્વર મહાદેવના દર્શન માટે જતા હતાઆથી તેઓ જ્યારે પહેલી વખત વડાપ્રધાન બન્યા તે પછી પણ 2017માં વડનગર હાટકેશ્વર મહાદેવના દર્શને ગયા હતા

Videos similaires