યુનિક યોગ કરી મલાઇકાએ આપ્યો ફિટનેસ મેસેજ

2019-05-28 2,978

બોલિવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરા પોતાની ફિટનેસ માટે જાણીતી છે મલાઇકા અરોરાના ફિટનેસ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થાય છેતે તેનું વર્કઆઉટ જીમ અને યોગા બંનેથી કમ્પલિટ કરે છે, હાલમાં જ મલાઇકાએ એક યોગાની યુનિક મુદ્રાનો વીડિયો પોસ્ટ કર્યો છે જેને સાડા ત્રણ લાખ લોકો જોઈ ચૂક્યા છે

Videos similaires