અઢી વર્ષની કર્ણવી પણ હોમાઈ ગઇ, 22 વર્ષીય બહેનપણી ગ્રીષ્માની આંગળી પકડીને ગઈ હતી

2019-05-27 6,010

સુરત:તક્ષશિલા આગકાંડમાં 22 બાળકોએ જીવ ગુમાવ્યા હતા તક્ષશિલા બિલ્ડિંગના ટ્યુશન ક્લાસમાં ટ્યુટર તરીકે કામ કરતી ગ્રીષ્મા તેનાથી 20 વર્ષ નાની કર્ણવીને પણ સાથે લઈ ગઈ હતી ગ્રીષ્માએ કર્ણવીના પિતાને કહ્યું, અંકલ આજે મારો છેલ્લો દિવસ છે, હું કર્ણવીને મારી સાથે લઈ જાવ છું પિતાએ પણ બહેનપણીના પ્રેમ સાથે મોકલી દીધી હતી પરંતુ ના જાણ્યું જાનકી નાથે કે કાલ શું થશે? આવું જ વિચારીને 20 વર્ષ મોટી બહેનપણી સાથે ગઈ હતી કાળ કોળીયો કરવા બેઠો હોય તેમ કર્ણવીનો તે છેલ્લો દિવસ બની રહ્યો હતો

Videos similaires