સુરત તક્ષશિલા અગ્નિકાંડ બાદ 26 ટીમો 24 સ્થળો પર ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કામગીરી શરૂ

2019-05-27 934

સુરતઃસરથાણા વિસ્તારમાં તક્ષશિલા અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને શહેરના સાતેય ઝોનમાં 26 ટીમો બનાવી ફાયર સેફ્ટીના અભાવને લઈને સીલ મારવાથી લઈને ગેરકાયદે કરાયેલા બાંધકામને તોડી પાડવાની કામગીરી કરી રહી છે શોપિંગ કોમ્પ્લેક્સ, શાળા, ટ્યૂશન ક્લાસીસમાં ગેરકાયદેસર શેડ દૂર કરવામાં આવી રહ્યા છે

Videos similaires