વડોદરામાં લાખ્ખો રૂપિયાની ફી વસુલતી સ્કૂલોમાં ફાયર સેફ્ટીની પૂરતી સુવિધા નથી, બે સ્કૂલને નોટિસ અપાઇ

2019-05-27 607

વડોદરાઃ વિદ્યાર્થીઓ પાસેથી લાખ્ખો રૂપિયાની ફી વસુલતી વડોદરા શહેરની નામાંકિત સ્કૂલોમાં અને કોચિંગ ક્લાસોમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે જે સુરતની ઘટના બાદ ફાયર બ્રિગેડ અને કોર્પોરેશન દ્વારા ફાયર સેફ્ટીની સુવિધા અંગે શરૂ કરાયેલા ચેકિંગમાં બહાર આવ્યું છે આજે ફાયર બ્રિગેડ અને કોર્પોરેશનની 15 ટીમો દ્વારા સ્કૂલો અને ટ્યુશન ક્લાસોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલોમાં ફાયર સેફ્ટીના પુરતા સાધનોનો અભાવ જણાઇ આવ્યો છે

Videos similaires