નેપાળમાં ત્રણ બ્લાસ્ટ થતાં ચકચાર, 4નાં મોત અને 7થી વધુ લોકો ઘાયલ

2019-05-27 1,777

રાજધાની કાઠમાંડૂમાં ત્રણ બ્લાસ્ટ થતાં ચાર લોકોનાં મોત થયા છે અને સાત લોકો ઘાયલ થયા છે નેપાળની સ્થાનિક ટીવી ચેનલ અનુસાર, એક બ્લાસ્ટ કાઠમાંડૂ શહેરમાં થયો અને બે બોર્ડર નજીકના વિસ્તારમાં થયા છે નેપાળના અખબાર હિમાલયન ટાઇમ્સે પોલીસ તરફથી જાહેર નિવેદનમાં લખ્યું કે, બ્લાસ્ટનું મુખ્ય કારણ શું છે તે અંગે હજુ તપાસ ચાલી રહી છે આ બ્લાસ્ટ ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસથી કરવામાં આવ્યો છે

Videos similaires