વારાણસીમાં PM મોદીએ બાબા વિશ્વનાથ પર અભિષેક કર્યા બાદ તેમની પૂજા કરી

2019-05-27 2,449

લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત બાદ વડાપ્રધાન મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા સૌપ્રથમ તેઓ બાબા વિશ્વનાથના સાનિધ્યમાં ગયા હતા જ્યાં તેઓએ બાબા વિશ્વનાથ પર અભિષેક અને પૂજા કર્યા હતા આ પ્રસંગે ઉત્તરપ્રદેશના CM, રાજ્યપાલ અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતા સોમવારે સવારે મોદી બાબતપુર એરપોર્ટ પહોંચ્યા હતા જ્યાં યોગી આદિત્યનાથ અને રાજ્યપાલે સ્વાગત કર્યુ હતું

Videos similaires