રાજૌરી હાઈ-વે પર પોલીસની સઘન તપાસમાં IED મળતાં ચકચાર

2019-05-27 658

જમ્મૂ-કાશ્મીરમાં અવારનવાર આતંકી ઘટનાઓ બનતી રહે છે જેના ભાગરૂપે રાજૌરી જિલ્લામાંથી IED બોમ્બ મળી આવ્યો હતો રાજૌરી હાઈ-વે પર પોલીસની સઘન તપાસમાં IED મળતાં ચકચાર મચી ગઈ હતી ડિસ્ટ્રીક્ટ પોલીસ ઓફિસરે શંકાસ્પદ IED મટિરીયલ મળ્યાનો ખુલાસો કર્યો હતો ત્યારબાદ બોમ્બ સ્ક્વોડે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈ હાઈ-વે પર જ બોમ્બનો નાશ કર્યો હતો આમ, સેના અને પોલીસની કાર્યવાહીથી મોટી જાનહાનિ થતાં બચી ગઈ હતી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે

Videos similaires