સ્મૃતિ ઈરાનીના ખાસ સહયોગીની હત્યા, જીતમાં ખૂબ મોટી ભૂમિકા નીભાવી હતી

2019-05-26 1,427

અમેઠી:ગૌરીગંજ વિસ્તારના બરૌલિયા ગામના પૂર્વ સરપંચ સુરેન્દ્ર સિંહની શનિવારે મોડી રાતે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે અમેઠીથી નવા ચૂંટાયેલા સાંસદ સુરેન્દ્ર સિંહ સ્મૃતિ ઈરાનીના ખાસ સહયોગી માનવામાં આવતા હતા તેમણે સ્મૃતિની જીતમાં ખૂબ મોટી ભૂમિકા નીભાવી હતી તેમની હત્યા પાછળનું કારણ શું છે અને કોણે તેમની હત્યા કરી તે વિશે હજી કોઈ માહિતી મળી નથી પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે