સીએમ, વિપક્ષનેતા, દલિત નેતા સહિતના સુરત આવ્યા પણ પાટીદારોના ગઢમાં હાર્દિક ન દેખાયો

2019-05-25 3,995

સુરતઃસરથાણા વિસ્તારમાં આવેલી તક્ષશિલા આર્કેડમાં લાગેલી ભીષણ આગમાં 20થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં છે ત્યારે મૃતકોના પરિવાજનોને શાંત્વના પાઠવવા અને ઈજાગ્રસ્તોને દિલાસો આપવા માટે મુખ્યમંત્રીથી લઈને વિપક્ષનેતા અને દલિત નેતા મેવાણી પણ સુરત આવી ગયાં પરંતુ સુરતના જે વિસ્તારમાંથી પાસ અને ખાસ હાર્દિકને તન,મન,ધનથી સમર્થન મળ્યું ત્યાં ફરક્યો પણ નથી પાસ દ્વારા માત્ર કમિશનરને આવેદનપત્ર આપીને સંતોષ માની લેવામાં આવ્યો છે

Videos similaires