સુરતમાં 23 મોતથી વ્યથિત ડાયમંડ એસોસિએશન દ્વારા શોકસભામાં તંત્ર સામે પગલાં લેવાની માંગ

2019-05-25 1,264

સુરતઃસરથાણા ખાતે ગોજારી બનેલી બિલ્ડીંગમાં 23 જેટલા મોત નીપજ્યાં છે ત્યારે વરાછા ખાતે આવેલી મિની બજારમાં ડાયમંડ એસોસિએશન અને અન્ય સમાજ દ્વારા શોકસભાનું સંયુક્તરૂપે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં શોકસભામાં આવનારા તમામના ચહેરા પર ગુસ્સાની લાગણી જોવા મળી હતી સાથે જ તમામ લોકોની એક જ માંગ હતી કે જવાબદાર તંત્ર સામે પણ આકરા પગલાં લેવાવા જોઈએ

Videos similaires