વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરની વિશેષ રજૂઆત "માય સક્સેસ સ્ટોરી'માં આજે મળીશું વિશ્વપ્રસિદ્ધ લોક ગાયક પ્રફુલ્લ દવેનેપ્રફુલ્લ દેવ સાથેના આ સૂરીલા સંવાદમાં જાણીશું એમની કાહની એમની જૂબાનીપ્રફુલ્લ દવે સાથેની આ ખાસ મુલાકાતના પાર્ટ-1માં જાણીશું એમની અજાણી વાતોઆવતા શનિવારે એટલે કે 1 જૂનના રોજ પાર્ટ-2માં પ્રફુલ્લ દવે સાથે એમના વારસદાર હાર્દિક અને ઈશાની દવેને પણ મળીશું