સુરતમાં ટ્યૂશન ક્લાસમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 20થી વધુ લોકોના મોત

2019-05-25 3,898

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંસુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલી તક્ષશિલા બિલ્ડીંગમાં ચાલતા ટ્યૂશન ક્લાસીસમાં આગ લાગતા અત્યાર સુધીમાં 20થી વધુ લોકોના મોતથયા છેઆગ લાગી ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ જીવ બચાવવા બિલ્ડીંગમાંથી બહાર છલાંગ લગાવી હતીઆ ઘટના બાદ રાજ્યના તમામ ટ્યૂશન કલાસ અને કોચિંગ સેન્ટરો બંધ કરવાના આદેશ અપાયા છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Videos similaires