એક વિદ્યાર્થીનો સવાલ, ‘ભણવામાં મારું ધ્યાન રહેતું નથી, શું કરવું?’

2019-05-27 582

વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કરડોટકોમના સ્પેશિયલ પ્રોગ્રામ સંબંધોની સાયકોલોજીમાં આપનું સ્વાગત છે આ પ્રોગ્રામમાં જાણીતા સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી લોકોની સમસ્યાના નિવારણ માટે જરૂર સલાહસૂચન આપે છે પ્રશાંતભાઈને એક વિદ્યાર્થીએ પૂછ્યું છે કે, ‘ભણવામાં મારું ધ્યાન રહેતું નથી હું લાંબો સમય ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી આવી પરિસ્થિતિમાં શું કરવું?’ જાણો વીડિયોમાં પ્રશાંત ભીમાણીનો જવાબ

Videos similaires