લેહ-લદાખમાં ભાજપ કાર્યકરોએ વિજય સરઘસ કાઢ્યું, વિશાળ જનમેદનીએ નરેન્દ્ર મોદીને શુભકામનાઓ પાઠવી

2019-05-24 469

લોકસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે સ્પષ્ટ બહુમતી મળતાં ભાજપ કાર્યકરોમાં બમણો ઉત્સાહ જોવા મળ્યો છે લેહ-લદાખમાં ભાજપ કાર્યકરોએ વિજય સરઘસ કાઢ્યું હતુ જેના દ્વારા ભાજપ કાર્યકરોએ લોકોનો આભાર માન્યો હતો વિશાળ મેદાનમાં જનમેદનીએ નરેન્દ્ર મોદીને શુભકામનાઓ પાઠવી હતી મહિલાઓએ પારંપરિક નૃત્ય દ્વારા જીતની ખુશી વ્યક્ત કરી હતી