વડોદરાઃ ભર ઉનાળે પાણીની વિકટ સમસ્યાથી લોકો પિડાઇ રહ્યા છે, ત્યારે વડોદરા વડોદરાના છાણી-બાજવા રોડ પર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે જેને કારણે પાણીનો સતત વેડફાટ થઇ રહ્યો છે તેમ છતાં તંત્ર દ્વારા પાણીના લિકેજને રોકવા માટે હજુ સુધી કામગીરી હાથ ધરવામાં આવી નથી જેથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે